૨ કાળવૃત્તાંત 13:1 - પવિત્ર બાઈબલ1 રાજા યરોબઆમના અમલના અઢારમા વર્ષે અબિયા યહૂદિયાનો રાજા થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યરોબામ રાજાને અઢારમે વર્ષે અબિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્ચો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 ઇઝરાયલના રાજા યરોબામના અમલના અઢારમે વર્ષે અબિયા યહૂદિયાનો રાજા થયો, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 રાજા યરોબામના અઢારમા વર્ષે, અબિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. Viz kapitola |