૨ કાળવૃત્તાંત 12:8 - પવિત્ર બાઈબલ8 પરંતુ એ લોકોએ શીશાકના ગુલામ થવું પડશે, અને ત્યારે તેમને સમજાશે કે મારી સેવા કરવામાં અને વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તોપણ મારી સેવામાં તથા પરદેશી રાજાઓની સેવામાં કેટલો ફેર છે તેનો તેઓને અનુભવ થાય, માટે તેઓ તેના તાબેદાર તો થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પણ શીશાક તેમને જીતી લેશે, અને મારી સેવા કરવામાં અને પૃથ્વીના રાજાઓની સેવા કરવામાં શું તફાવત છે તેની તેમને ખબર પડશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેમ છતાં, તેઓ તેના ગુલામો થશે, કે જેથી તેઓને સમજાય કે મારી સેવા કરવામાં તથા વિદેશી રાજાઓની સેવા કરવામાં કેટલો ફેર છે.” Viz kapitola |