Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 12:11 - પવિત્ર બાઈબલ

11 જ્યારે જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે ત્યારે રક્ષકો તે ઢાલ લઇને આવતા અને પછીથી શસ્રાગારમાં મૂકી દેતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે સિપાઈઓ તે ઢાલો ધારણ કરતાં, ને પછી ચોકીદારોની ઓરડીમાં તેમને પાછી લાવતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 રાજા જ્યારે જ્યારે પ્રભુના મંદિરમાં જતો ત્યારે દ્વારપાળો ઢાલ ધારણ કરતા અને તે પછી સંરક્ષકોની ઓરડીમાં જમા કરાવતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જયારે રાજા ઈશ્વરના ઘરમાં પ્રવેશ કરતો, ત્યારે રક્ષકો તે ઢાલોને ઊંચકી લેતા; પછી તેઓ તે ઢાલોને પરત લાવતા અને રક્ષકગૃહમાં મૂકી દેતા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 12:11

Následuj nás:

Reklamy


Reklamy