૨ કાળવૃત્તાંત 11:5 - પવિત્ર બાઈબલ5 રહાબઆમ યરૂશાલેમમાં રહ્યો. અને યહૂદાના કેટલાંક શહેરોની કિલ્લેબંદી કરાવી. તેણે કિલ્લેબંદી કરાવેલા શહેરો આ પ્રમાણે છે: Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 રહાબામે યરુશાલેમમાં રહીને યહૂદિયાના રક્ષણને માટે નગરો બાંધ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 રહાબામ યરુશાલેમમાં જ રહ્યો અને યહૂદિયા તથા બિન્યામીનનાં આટલાં નગરોને કિલ્લેબંધી કરાવી: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 રહાબામ યરુશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યાં. Viz kapitola |