૨ કાળવૃત્તાંત 11:22 - પવિત્ર બાઈબલ22 રહાબઆમે માઅખાહના પુત્ર અબિયાને બધા ભાઇઓમાં વડો નીમ્યો અને તેને પોતાના પછી રાજા બનાવવાની ષ્ટિએ પાટવી કુંવર ઠરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 રહાબામે માકાના પુત્ર અબિયાને તેના ભાઈઓમાં મુખ્ય અધિકારી ઠરાવ્યો, કેમ કે તે તેને રાજા બનાવવા ઇચ્છતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 અને તેના પુત્ર અબિયાને પોતાના પછી રાજા થવાને પસંદ કરીને બીજાં સંતાનોમાં તેને પાટવી કુંવર તરીકે સ્વીકાર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 રહાબામે માકાના દીકરા અબિયાને તેના બધા ભાઈઓમાં અધિકારી નીમ્યો; તે તેને રાજા બનાવવાનું વિચારતો હતો. Viz kapitola |