Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 11:18 - પવિત્ર બાઈબલ

18 રહાબઆમે માહલાથ સાથે લગ્ન કર્યું. માહલાથનો પિતા, દાઉદનો પુત્ર યરીમોથ હતો અને તેની માતા દાઉદના ભાઇ અલીઆબની પુત્રી અબીહાઇલ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પછી રહાબામે દાઉદના પુત્ર યરીમોથ તથા યિશાઈના પુત્ર અલિયાબની પુત્રી અબિહાઈલ, એમની પુત્રી માહલાથની સાથે લગ્ન કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 રહાબામે માહાલાથ સાથે લગ્ન કર્યું. માહાલાથનો પિતા યરીમોથ દાવિદનો પુત્ર હતો અને તેની માતા અબિહાઈલ એલિયાબની પુત્રી અને યશાઈની પૌત્રી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 રહાબામે માહાલાથની સાથે લગ્ન કર્યું. માહલાથ દાઉદના દીકરા યરિમોથની દીકરી હતી. યિશાઈના દીકરા અલિયાબની દીકરી અબિહાઈલ તેની માતા હતી.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 11:18

Následuj nás:

Reklamy


Reklamy