૨ કાળવૃત્તાંત 11:13 - પવિત્ર બાઈબલ13 યાજકો અને લેવીઓ ઉત્તરના રાજ્યમાંથી પોતાના ઘરબાર તજીને તેની સાથે સહમત થવા માટે આવી ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જે યાજકો તથા લેવીઓ આખા ઇઝરાયલમાં હતા તેઓ પોતપોતાનાં રહેવાનાં સ્થળોમાંથી તેની મદદે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ઇઝરાયલના બધા પ્રદેશમાંથી યજ્ઞકારો અને લેવીઓએ રહાબામ પાસે યહૂદિયામાં આવીને આશરો લીધો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યાજકો અને લેવીઓ કે જેઓ ઇઝરાયલમાં હતા તેઓ તેમના સ્થળોમાંથી તેની પાસે આવ્યા. Viz kapitola |