૨ કાળવૃત્તાંત 11:11 - પવિત્ર બાઈબલ11 તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને તેમાં અનાજ, તેલ અને દ્રાક્ષારસનો સંગ્રહ કરી ત્યાં સૈન્યોના વડાઓને મૂકયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેણે કિલ્લાઓને ફરતા કોટ બાધ્યા ને તેઓમાં સરદારો રાખ્યા, અને અન્નના, તેલના તથા દ્રાક્ષારસનાં ભંડારો ભરી રાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેણે તે નગરોની મજબૂત કિલ્લેબંધી કરી અને દરેક નગરમાં લશ્કરી અધિકારી નીમ્યો. તેણે દરેક નગરમાં ખોરાક, ઓલિવ-તેલ, દ્રાક્ષાસવ, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેણે ત્યાં મજબૂત કિલ્લા બંધાવ્યા અને સેનાપતિઓને અનાજ, તેલ અને દ્રાક્ષારસના ભંડાર આગળ ચોકી કરવા મૂક્યા. Viz kapitola |