Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 10:7 - પવિત્ર બાઈબલ

7 તેમણે કહ્યું, “જો આપ એ લોકો સાથે માયાળુપણે વર્તશો અને તેમની સાથે મીઠાશથી વાત કરી, તેમને પ્રસન્ન રાખશો તો તેઓ સદાને માટે આપના તાબેદાર થઇને રહેશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓએ તેને કહ્યું, “જો તમે આ લોકો ઉપર માયા દેખાડશો, તેઓને રાજી રાખશો, ને તેઓને મીઠાં વચનો કહેશો, તો તેઓ હંમેશા તમારે તાબે રહેશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 તેમણે ઉત્તર આપ્યો, “તમે આ લોકો પ્રત્યે માયાળુ બનશો, અને તેમને સહાનુભૂતિપૂર્વક જવાબ આપી તેમને પ્રસન્‍ન કરશો તો તેઓ વફાદારીપૂર્વક તમારી સેવા કરશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓએ તેને કહ્યું, “જો તું આ લોકો સાથે માયાળુપણે વર્તશે, તેઓને રાજીખુશીમાં રાખશે અને તેઓની સાથે મીઠાશથી વાત કરશે, તો તેઓ હંમેશા તારી આધીનતામાં રહેશે.”

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 10:7

Následuj nás:

Reklamy


Reklamy