Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 10:6 - પવિત્ર બાઈબલ

6 ત્યારબાદ રહાબઆમે તેના વડીલોની સલાહ લીધી, જેઓ તેના પિતા સુલેમાન, જીવતા હતાં ત્યારે તેની સાથે હતાં. તેણે પૂછયું, “આ લોકોને શું જવાબ આપવો તેની તમે મને શી સલાહ આપો છો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 રહાબામ રાજાએ, તેના પિતા સુલેમાનની હયાતીમાં તની હજૂરમાં જે વડીલો ઊભા રહેતા હતા, તેઓની સલાહ લેતાં પૂછ્યું, “આ લોકોને શો ઉત્તર આપવો, એ વિષે તમે મને શી સલાહ આપો છો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 રહાબામે પોતાના પિતા શલોમોનના વડીલ સલાહકારો સાથે પરામર્શ કર્યો. તેણે પૂછયું, “આ લોકોને મારે શું જવાબ આપવો? એ વિષે તમારી શી સલાહ છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 રહાબામ રાજાએ, જયારે તેના પિતા સુલેમાન જીવતા હતા ત્યારે તેની હજૂરમાં જે વડીલો ઊભા રહેતા તેઓની સલાહ લેતાં તેઓને પૂછ્યું, “આ લોકોને શો જવાબ આપવો તેના વિષે તમે મને શી સલાહ આપો છો?”

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 10:6

Následuj nás:

Reklamy


Reklamy