Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 10:5 - પવિત્ર બાઈબલ

5 રહાબઆમે હહ્યું, “જાઓ, તમે મને ત્રણ દિવસની મુદત આપો, ત્યાર પછી પાછા આવજો.” તેથી તેઓ ચાલ્યા ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેણે કહ્યું, “ત્રણ દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો.” એટલે લોક ત્યાંથી વિદાય થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 રહાબામે જવાબ આપ્યો, “તમે ત્રણ દિવસ પછી આવજો.” તેથી લોકો ત્યાંથી વિદાય થયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 રહાબામે તેઓને કહ્યું, “ત્રણ દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો.” તેથી લોકો ત્યાંથી પાછા ગયા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 10:5

Následuj nás:

Reklamy


Reklamy