Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 10:19 - પવિત્ર બાઈબલ

19 આજ દિવસપર્યંત ઇસ્રાએલ પ્રજાએ દાઉદના વંશજોને પોતાના પર રાજ કરવા દીધું નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 એમ ઇઝરાયલે દાઉદનાં કુટુંબની વિરુદ્ધ બળવો કર્યો, ને આજ સુધી [તેમ જ છે].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 તે સમયથી આજ સુધી ઉત્તરના ઇઝરાયલના રાજ્યના લોકો દાવિદના રાજવંશની વિરુદ્ધમાં જ રહ્યા છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 એમ, ઇઝરાયલે દાઉદના ઘર વિરુદ્ધ બળવો કર્યો, જે આજ દિવસ સુધી ચાલતો રહ્યો છે.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 10:19

Následuj nás:

Reklamy


Reklamy