Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 10:12 - પવિત્ર બાઈબલ

12 રાજા રહાબઆમનો નિર્ણય સાંભળવા માટે ત્રણ દિવસ પછી યરોબઆમ તથા લોકો તેની પાસે પાછા આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 રાજાના ફરામાવ્યા પ્રમાણે ત્રીજે દિવસે યરોબામ તથા સર્વ લોકો રહાબામની પાસે આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 રહાબામ રાજાની સૂચના પ્રમાણે યરોબામ અને સર્વ લોકો ત્રણ દિવસ પછી તેની પાસે આવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 રાજાએ કહેલું હતું, “ત્રીજા દિવસે મારી પાસે પાછા આવજો.” તેથી યરોબામ અને સર્વ લોકો ત્રીજા દિવસે રહાબામ પાસે પાછા આવ્યા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 10:12

Následuj nás:

Reklamy


Reklamy