Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 10:10 - પવિત્ર બાઈબલ

10 જુવાનીયાઓએ કહ્યું, “તમે તે લોકોને એવો જવાબ આપો કે, ‘મારા પિતાની કમર કરતાં મારી ટચલી આંગળી વધારે જાડી છે!’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓએ તેને કહ્યું, “જે લોકોએ તમારા પિતાએ મૂકેલી ભારે ઝૂંસરી હલકી કરવાનું તમને કહ્યું, તેઓને તમે કહેજો કે, ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તેમણે જવાબ આપ્યો, “તમે તેમને આમ કહેજો: ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જે જુવાનો રહાબામ સાથે મોટા થયા હતા તેઓએ કહ્યું, “જે લોકોએ તારા પિતાએ મૂકેલો ભારે બોજો હલકો કરવાનું તને કહ્યું હતું. તેઓને તું કહેજે કે, ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 10:10

Následuj nás:

Reklamy


Reklamy