Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 10:1 - પવિત્ર બાઈબલ

1 રહાબઆમનો રાજ્યાભિષેક કરવા માટે ઇસ્રાએલના સર્વ આગેવાનો શખેમના શહેરમાં ભેગા થયા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 સર્વ ઇઝરાયલીઓ રહાબામને રાજા ઠરાવવા માટે શખેમમાં એકત્ર થયા હતા, તેથી તે શખેમ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 રહાબામ શખેમ ગયો; કારણ, ત્યાં સર્વ ઇઝરાયલીઓ તેને રાજા ઠરાવવા એકત્ર થયા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 રહાબામ શખેમ ગયો, કેમ કે સર્વ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા શખેમમાં આવ્યા હતા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 10:1

Následuj nás:

Reklamy


Reklamy