૨ કાળવૃત્તાંત 1:7 - પવિત્ર બાઈબલ7 તે દિવસે રાત્રે દેવે સુલેમાનને દર્શન આપ્યા અને કહ્યું, “માગ, તારી જે ઇચ્છા હોય તે, હું તને તે અવશ્ય આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તે જ રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને તેને કહ્યું, ”માગ; હું તને શું આપું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 એ રાત્રે ઈશ્વરે શલોમોનને દર્શન દઈને તેને કહ્યું, “માગ, હું તને શું આપું?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?” Viz kapitola |