Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 1:5 - પવિત્ર બાઈબલ

5 વળી હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાલએલે જે કાંસાની વેદી બનાવી હતી તે ગિબયોનના પવિત્રમંડપની સામે હતી; સુલેમાન તથા એકત્ર થયેલા અધિકારીઓએ તથા આગેવાનોએ ત્યાં યહોવાની ઉપાસના કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં યહોવાના મંડપની સામે હતી; અને સુલેમાને તથા સર્વ લોકોએ ત્યાં જઈને [યહોવાની] આરાધના કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાએલે બનાવેલી તાંબાની વેદી પણ ગિબ્યોનમાં પ્રભુના મંડપની આગળ હતી. શલોમોન રાજા અને સમસ્ત સમુદાયે ત્યાં પ્રભુનું ભજન કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આ ઉપરાંત, હૂરના દીકરા, ઉરીના દીકરા, બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં ઈશ્વરના મંડપની આગળ હતી; સુલેમાન તથા આખી સભા ત્યાં ગયા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 1:5

Následuj nás:

Reklamy


Reklamy