૨ કાળવૃત્તાંત 1:17 - પવિત્ર બાઈબલ17 મિસરથી 600 ચાંદીના શેકેલ ભાવે રથો આયાત કરવામાં આવતા હતા. અને ઘોડા 150 ચાંદીના શેકેલ ભાવે, હિત્તીઓના તેમજ અરામના બધા રાજાઓ પણ ઘોડા અને રથો એ આડતિયાઓ પાસેથી આયાત કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 મિસર જઈને તેઓ ત્યાંથી દરેક રથ રૂપાના છસો શેકેલ, અને દરેક ઘોડો દોઢસો શેકેલ આપીને લઈ આવતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે [સોદાગરો ઘોડા] લઈ આવતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 મિસરથી તેઓ દરેક રથ ચાંદીના છસો શેકેલ ચૂકવીને ખરીદી લાવતા હતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા. Viz kapitola |