૨ કાળવૃત્તાંત 1:13 - પવિત્ર બાઈબલ13 ત્યારબાદ ગિબયોનના ઉચ્ચસ્થાનેથી, મુલાકાત મંડપથી પાછા યરૂશાલેમ આવીને સુલેમાને ઇસ્રાએલ ઉપર રાજ્ય કરવા માંડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 સુલેમાન ગિબ્યોનમાંના ઉચ્ચસ્થાનથી, એટલે મુલાકાતમંડપ આગળથી, યરુશાલેમ આવ્યો, ને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પછી શલોમોન ગિબ્યોનની ટેકરી પરના ભક્તિસ્થાન, એટલે જ્યાં મુલાકાતમંડપ હતો ત્યાંથી યરુશાલેમ પાછો ફર્યો. ત્યાંથી તેણે ઇઝરાયલ પર રાજ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેથી સુલેમાન ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાંથી મુલાકાતમંડપ આગળથી યરુશાલેમ આવ્યો; અને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું. Viz kapitola |