1 તિમોથી 1:8 - પવિત્ર બાઈબલ8 જો કોઈને નિયમશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો તે સારું જ છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ આપણે જાણીએ છીએ કે, જો તેનો યથાયોગ્ય ઉપયોગ કરવામાં આવે તો નિયમ [શાસ્ત્ર] સારું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તમને ખબર છે કે નિયમશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ આપણે તો જાણીએ છીએ કે, જો નિયમશાસ્ત્રનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે. Viz kapitola |