1 થેસ્સલોનિકીઓ 5:24 - પવિત્ર બાઈબલ24 તે એક (દેવ) કે જે તમને બોલાવે છે અને તે જ તમારે માટે એમ કરશે. તમે તેના પર વિશ્વાસ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 જે તમને આમંત્રણ આપે છે તે વિશ્વસનીય છે, તે એમ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તમને આમંત્રણ આપનાર ઈશ્વર તેમ કરશે, કારણ, તે વિશ્વાસુ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે. Viz kapitola |