1 થેસ્સલોનિકીઓ 5:1 - પવિત્ર બાઈબલ1 હવે, ભાઈઓ અને બહેનો, અમારે તમને સમય અને તારીખો વિષે લખવાની જરુંર નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પણ, ભાઈઓ, સમયો તથા પ્રસંગો વિષે તમને લખવાની કંઈ પણ અગત્ય નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 ભાઈઓ, કયા દિવસે અને કયા સમયે આ બધા બનાવો બનશે તે સંબંધી તમને લખવાની કંઈ જરૂર ન હોય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી. Viz kapitola |