1 થેસ્સલોનિકીઓ 4:5 - પવિત્ર બાઈબલ5 તમારા શરીરનો ભોગ વિલાસ માટે ઉપયોગ ન કરો. જે લોકો દેવને જાણતા નથી તે તેમના શરીરનો તેવો ઉપયોગ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પણ પવિત્રતામાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 અને ઈશ્વરને નહિ ઓળખનાર વિધર્મીઓની જેમ વિષયવાસનામાં રાચવું જોઈએ નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે. Viz kapitola |