1 થેસ્સલોનિકીઓ 2:3 - પવિત્ર બાઈબલ3 અમે લોકોને બોધ આપીએ છીએ. કોઈએ પણ અમને મૂર્ખ બનાવ્યા નથી. અમે દુષ્ટ નથી. અમે લોકોને છેતરવાનો પ્રયત્ન કરતાં નથી. અમે જે કરીએ છીએ તે માટે અમારા કારણો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે અમારા બોધમાં છળ કે અશુદ્ધતા કે કપટ નહોતું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તમારી પાસે અમે જે શુભસંદેશ લાવ્યા તેમાં કોઈ ભૂલ, બદઈરાદો કે કોઈ છેતરપિંડી નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કેમ કે અમારા બોધમાં ભૂલચૂક, અશુદ્ધતા કે કપટ હતાં નહિ; Viz kapitola |