1 થેસ્સલોનિકીઓ 2:17 - પવિત્ર બાઈબલ17 ભાઈઓ અને બહેનો, અલ્પ સમય માટે અમે તમારાથી વિખૂટા પડયા. (અમે ત્યાં તમારી સાથે ન હતા, પરંતુ વિચારોથી તો અમે તમારી સાથેજ હતા.) તમને મળવાની અમારી ઉત્કટ ઈચ્છા હતી, અને તમને મળવા ખૂબ પ્રયત્નો પણ કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પણ, ભાઈઓ, અમે મનથી નહિ, પણ દેહથી જ થોડી મુદત સુધી તમારાથી વિયોગી થયાને લીધે, ઘણી આતુરતાથી તમારા મુખનાં દર્શન કરવાને ઘણા પ્રયત્નો કર્યા; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 મારા ભાઈઓ, થોડા સમયને માટે અમે તમારાથી જુદા પડયા હતા; જો કે અમે મનથી તો નહિ, પણ ફક્ત શારીરિક રીતે જ તમારાથી જુદા પડયા હતા. તમારી ખોટ સાલવાથી તમને ફરી મળવાને અમે કેવો પ્રયત્ન કર્યો! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પણ ભાઈઓ, અમે મનથી તો નહિ, પણ દેહથી તમારી પાસેથી થોડા સમય માટે દૂર થવાને લીધે, ઘણી આતુરતાથી તમારાં મુખ જોવાને માટે ઘણાં પ્રયત્નો કર્યા. Viz kapitola |