Online Bible

- Reklamy -




1 થેસ્સલોનિકીઓ 1:4 - પવિત્ર બાઈબલ

4 ભાઈઓ અને બહેનો, દેવ તમને પ્રેમ કરે છે. અને અમે જાણીએ છીએ કે તમને તેના બનવા માટે તેણે પસંદ કર્યા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ઈશ્વરના વહાલા ભાઈઓ, તમને પસંદ કરવામાં આવ્યા છે એ અમે જાણીએ છીએ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 ઈશ્વર તમારા પર પ્રેમ રાખે છે અને તેમના લોક થવા માટે તેમણે તમને પસંદ કર્યા છે, એ વાતની અમને ખાતરી છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ભાઈઓ, અમે જાણીએ છીએ કે, ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે અને તેણે તમને પસંદ કર્યા છે.

Viz kapitola kopírovat




1 થેસ્સલોનિકીઓ 1:4

Následuj nás:

Reklamy


Reklamy