૧ શમુએલ 9:4 - પવિત્ર બાઈબલ4 તેઓ એફાઈમનાં ડુંગરાળ પ્રદેશમાં અને શાલીશામાં ગયા, તેઓને ગધેડાઓ મળ્યા નહિ. તેઓ શાઅલીમ ગયા, પણ તે ન મળ્યા. તેઓએ બિન્યામીનના પ્રદેશમાં મુસાફરી કરી, પરંતુ ત્યાં પણ તે ન મળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પછી તેણે એફ્રાઈમનો પહાડી પ્રદેશ ઓળંગ્યો, તેમજ શાલીશા દેશ ઓળંગ્યો, પણ તેઓને તે જડ્યાં નહિ. પછી તેઓએ શાલીમ દેશ ઓળંગ્યો, પણ તે ત્યાં નહોતાં; પછી તેણે બિન્યામીનીઓનો દેશ ઓળંગ્યો, પણ તેઓને તે જડ્યાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તેઓ એફ્રાઈમના પહાડીપ્રદેશમાં અને શાલીશાના પ્રદેશમાં ફર્યા. પણ ત્યાં ગધેડાં મળ્યાં નહિ. ત્યાંથી તેઓ શાઅલીમના પ્રદેશમાં ફર્યા, પણ ત્યાંય તે ન મળ્યાં. પછી તેઓ બિન્યામીનના કુળપ્રદેશમાં ફર્યા. છતાં ત્યાં પણ તેમને તે ન મળ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેથી શાઉલ અને તેનો ચાકર એફ્રાઇમના પહાડી પ્રદેશ પસાર કરીને શાલીશા દેશ વટાવ્યો, પણ તેઓને ગધેડાં મળ્યાં નહિ. તેઓએ શાલીમ દેશ પસાર કર્યો પણ ત્યાંથીય ગધેડાં મળ્યાં નહિ. પછી તેઓએ બિન્યામીનીઓનો દેશ ઓળંગ્યો, ત્યાં પણ ગધેડાંનો પત્તો લાગ્યો નહિ. Viz kapitola |