Online Bible

- Reklamy -




૧ શમુએલ 9:26 - પવિત્ર બાઈબલ

26 વહેલી પરોઢે શમુએલે શાઉલને ધાબા ઉપર બૂમ પાડી અને કહ્યું, “ઊઠ, હું તને તારે માંગેર્ જવા દઉં છું.” શાઉલ ઊઠયો અને તે અને શમુએલ બંને રસ્તા ઉપર નીકળી પડ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તેઓ પરોઢિયે ઊઠ્યા; અને સુમારે સૂર્યાદયને સમયે એમ થયું કે શમુએલે શાઉલને ઘરના ધાબા ઉપર હાંક મારી કે, ઊઠ, હવે હું તને વિદાય કરું. શાઉલ ઊઠ્યો, ને તે તથા શમુએલ બન્‍ને બહાર ચાલી નીકળ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 વહેલી સવારે શમુએલે શાઉલને ધાબા પરથી બોલાવ્યો, “ઊઠ, હું તને તારે રસ્તે વિદાય કરીશ.” શાઉલ ઊઠયો અને તે તથા શમુએલ ઘરની બહાર ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 સૂર્યોદયને સમયે એમ થયું કે, શમુએલે શાઉલને અગાસી પર હાંક મારી, “ઊઠ, જેથી હું તને તારા રસ્તે વિદાય કરું.” તેથી શાઉલ ઊઠ્યો અને બન્ને એટલે તે તથા શમુએલ શેરીમાં ચાલી નીકળ્યા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 9:26

Následuj nás:

Reklamy


Reklamy