Online Bible

- Reklamy -




૧ શમુએલ 9:17 - પવિત્ર બાઈબલ

17 જયારે શમુએલે શાઉલને જોયો ત્યારે યહોવાએ તેને કહ્યું, “મેં તને જે માંણસની વાત કરી હતી તે જ આ છે, એ માંણસ માંરા લોકો ઉપર શાસન કરશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 શમુએલે શાઉલને જોયો ત્યારે યહોવાએ તેને કહ્યું, હતું કે તે મારા લોક પર અધિકાર ચલાવશે તે આ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 શમુએલે શાઉલને જોયો એટલે પ્રભુએ તેને કહ્યું, “જેના વિષે મેં તને કહ્યું હતું તે આ જ માણસ છે. તે મારા લોક પર રાજ કરશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જયારે શમુએલે શાઉલને જોયો, ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “જે માણસ વિષે મેં તને કહ્યું હતું કે જે મારા લોક પર અધિકાર ચલાવશે તે આજ છે.”

Viz kapitola kopírovat




૧ શમુએલ 9:17

Následuj nás:

Reklamy


Reklamy