Online Bible

- Reklamy -




૧ શમુએલ 9:14 - પવિત્ર બાઈબલ

14 તેઓ નગરમાં ગયા અને દરવાજાની અંદર પ્રવેશ્યા તે જ સમયે તેમણે શમુએલને ઉપાસના સ્થાન તરફ આવતા જોયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તેઓ ઉપર ચઢીને નગરમાં ગયા. તેઓ નગરમાં પેસતા હતા એવામાં જ, જુઓ, શમુએલ ઉચ્ચસ્થાને જતાં તેઓને મળ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 તેથી તેઓ જતા હતા તેવામાં તેમણે શમુએલને પોતા તરફ આવતો અને ભક્તિસ્થાને જતો જોયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેઓ નગરમાં ગયા. તેઓ નગરમાં પ્રવેશતા હતા, ત્યારે શમુએલને તેમની તરફ આવતો જોયો, તે ઉચ્ચસ્થાને જતો હતો, ત્યાં તે તેઓને મળ્યો.

Viz kapitola kopírovat




૧ શમુએલ 9:14

Následuj nás:

Reklamy


Reklamy