૧ શમુએલ 9:1 - પવિત્ર બાઈબલ1 બિન્યામીનના કુળમાં કીશ નામનો એક માંણસ હતો. તે બહુ શૂરવીર હતો. કીશ બિન્યામીની અફીઆહના પુત્ર બખોરાથના પુત્ર સરોરના પુત્ર અબીએલનો પુત્ર થતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હવે બિન્યામીન [કુળ] નો એક માણસ હતો, તેનું નામ કીશ હતું; તે શૂરવીર માણસ, બિન્યામીન કુળના આફિયાના દીકરા બખોરાથના દીકરા સરોરના દીકરા અબિયેલનો દીકરો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 બિન્યામીનના કુળમાં કીશ નામે એક પ્રતિષ્ઠિત માણસ હતો. તે અફિયાના પુત્ર બખોરાથના પુત્ર સરોરના પુત્ર એલીએલનો પુત્ર હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 બિન્યામીનીઓમાંનો એક માણસ હતો. જે પ્રભાવશાળી હતો. તેનું નામ કીશ હતું, તે બિન્યામીનીઓમાંના અફિયાનો દીકરો, બખોરોથનો દીકરો, સરોરનો દીકરો, અબીએલનો દીકરો હતો. Viz kapitola |