Online Bible

- Reklamy -




૧ શમુએલ 8:21 - પવિત્ર બાઈબલ

21 આથી શમુએલે લોકોનું કહેવું સાંભળી લીધું. પછી તેણે યહોવાને લોકોના શબ્દો કહી સંભળાવ્યા. ત્યારે યહોવાએ શમુએલને કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને શમુએલે લોકોના સર્વ શબ્દો સાંભળ્યા, ને તેણે તે યહોવાના કાનમાં કહી સંભળાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 શમુએલે તેમનું બધું સાંભળ્યું અને પછી જઈને તે પ્રભુને કહ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ત્યારે શમુએલે લોકોનાં સર્વ શબ્દો સાંભળીને તેણે ધીમે અવાજે તે ઈશ્વરને કહી સંભળાવ્યા.

Viz kapitola kopírovat




૧ શમુએલ 8:21

Následuj nás:

Reklamy


Reklamy