૧ શમુએલ 8:20 - પવિત્ર બાઈબલ20 આથી અમે પણ અન્ય પ્રજાઓ જેવા થઈએ; અને અમાંરા રાજા અમાંરા ઉપર રાજય કરે અને આગળ રહી અમાંરાં યુદ્ધો લડે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 જેથી અમે પણ બીજી સર્વ પ્રજાઓના જેવા થઈએ. એટલે અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે, ને અમારી લડાઈઓ લડે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 અમારા પર રાજ કરવા, લડાઈમાં અમારો અગ્રેસર થવા અને અમારાં યુદ્ધોમાં લડવાને અમારો પોતાનો રાજા હશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેથી અમે પણ અન્ય પ્રજાઓના જેવા થઈએ, અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે અને અમારા યુદ્ધોમાં લડાઈ કરે.” Viz kapitola |