Online Bible

- Reklamy -




૧ શમુએલ 8:16 - પવિત્ર બાઈબલ

16 “તે તમાંરાં સારામાં સારાં નોકરો અને નોકરડીઓને ઢોરોને અને ગધેડાઓને કબજે લેશે અને પોતાને કામે લગાડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તે તમારા દાસોને, તમારી દાસીઓને, ને તમારા ઉત્તમ જુવાનોને, તથા તમારાં ગધેડાંને પકડીને પોતાને કામે લગાડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તે તમારા દાસદાસીઓ, તમારા યુવાનો અને ગધેડાં લઈને પોતાનું કામ કરાવશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે તમારા દાસોને, તમારી દાસીઓને, તમારા શ્રેષ્ઠ જુવાન પુરુષોને અને તમારા ગધેડાંઓને લઈ લેશે અને પોતાના કામે લગાડશે.

Viz kapitola kopírovat




૧ શમુએલ 8:16

Následuj nás:

Reklamy


Reklamy