૧ શમુએલ 8:14 - પવિત્ર બાઈબલ14 “વળી તે તમાંરાં ખેતરો, તમાંરી દ્રાક્ષવાડીઓ અને જૈતૂનના બગીચા લઈ લેશે અને પોતાના અધિકારીઓને જે જે ઉત્તમ હશે તે લઈને આપશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 વળી તે તમારાં ખેતરો, તમારી દ્રાક્ષાવાડીઓ ને તમારી જૈતવાડીઓમાંથી જે જે ઉત્તમ હશે તે લઈને પોતાના ચાકરોને આપશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તે તમારાં ઉત્તમ ખેતરો, દ્રાક્ષવાડીઓ અને ઓલિવનાં ઉપવનો લઈ લેશે અને તેના અધિકારીઓને આપશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે તમારાં ફળદ્રુપ ખેતરો, તમારી દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવાડીઓ લઈ લેશે અને તે પોતાના ચાકરોને આપશે. Viz kapitola |