૧ શમુએલ 8:13 - પવિત્ર બાઈબલ13 “અને તે તમાંરી પુત્રીઓને પકડીને તેમને કંદોયણો, રસોયણો બનાવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તે તમારી દીકરીઓને પકડીને તેમને કંદોયણો, રસોયણો ને ભઠિયારણો બનાવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તમારી દીકરીઓએ સુગંધીદ્રવ્યો બનાવનાર, રસોઈ બનાવનાર અને રોટલી શેકનાર તરીકે કામ કરવું પડશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે તમારી દીકરીઓને પણ પકડીને મીઠાઈ બનાવનારી, રસોઈ બનાવવાના અને ભઠિયારણો થવા સારુ લઈ જશે. Viz kapitola |