૧ શમુએલ 7:7 - પવિત્ર બાઈબલ7 પલિસ્તીઓએ જયારે સાંભળ્યું કે ઇસ્રાએલીઓ મિસ્પાહમાં ભેગા થયા છે ત્યારે પલિસ્તી સરદારો ઇસ્રાએલીઓ ઉપર હુમલો કરવા લશ્કર લઈને ઊપડ્યા. આ સમાંચાર સાંભળીને ઇસ્રાએલીઓ ગભરાઇ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પલિસ્તીઓએ સાંભળ્યું, કે ઇઝરાયલીઓ મિસ્પામાં એક્ત્ર થયા છે, ત્યારે પલિસ્તીઓના સરદારોએ ઇઝરાયલી લોકો ઉપર ચઢાઈ કરી. અને ઇઝરયલીઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ પલિસ્તીઓથી બીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ઇઝરાયલીઓ મિસ્પામાં એકઠા થયા છે એવું પલિસ્તીઓએ સાંભળતાં પલિસ્તીઓના રાજાઓ પોતાના માણસો લઈને ઇઝરાયલીઓ પર હુમલો કરવા ઉપડયા. એ સાંભળીને ઇઝરાયલીઓ ગભરાયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પલિસ્તીઓએ સાંભળ્યું કે ઇઝરાયલના લોકો મિસ્પામાં એકઠા થયા છે, ત્યારે પલિસ્તીઓના અધિકારીઓએ ઇઝરાયલ ઉપર હુમલો કર્યો. જયારે ઇઝરાયલના લોકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ પલિસ્તીઓથી ભયભીત થયા. Viz kapitola |