Online Bible

- Reklamy -




૧ શમુએલ 7:2 - પવિત્ર બાઈબલ

2 આ રીતે, યહોવાનો કરારકોશ 20 વર્ષ સુધી કિર્યાથ-યઆરીમમાં રાખવામાં આવ્યો હતો. એ સમયે ઇસ્રાએલીઓ ફરીથી યહોવાને અનુસરવા લાગ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને એમ થયું કે જે દિવસથી કોશ કિર્યાથ-યારીમમાં રહ્યો ત્યારથી લાંબો સમય વીતી ગયો, એટલે વીસ વર્ષ થઈ ગયાં; અને ઇઝરાયલના આખા ઘરનું વલણ યહોવા પ્રતિ થયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુની કરારપેટી કિર્યાથયારીમમાં લગભગ વીસેક વર્ષ જેટલો લાંબો સમય રહી. એ સમય દરમ્યાન સર્વ ઇઝરાયલીઓ પ્રભુને માટે ઝૂરતા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જે દિવસથી કોશ કિર્યાથ-યારીમમાં રહ્યો, ત્યાર પછી લાંબો સમય વીતી ગયો એટલે કે વીસ વર્ષ થઈ ગયાં. ઇઝરાયલના ઘરોનાં સઘળાંએ વિલાપ કર્યો અને ઈશ્વર તરફ પાછા ફરવાની ઇચ્છા રાખી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 7:2

Následuj nás:

Reklamy


Reklamy