૧ શમુએલ 7:14 - પવિત્ર બાઈબલ14 એફોનથી ગાથ સુધીનાં શહેરો જે પલિસ્તીઓએ ઇસ્રાએલીઓ પાસેથી કબજે કર્યા હતા, તે બધાં શહેરો તેમને પાછાં સોંપી દેવામાં આવ્યાં, આ શહેરોની આસપાસની જગ્યા પણ ઇસ્રાએલીઓને પાછી મળી. વળી ઇસ્રાએલીઓ અને અમોરીઓ વચ્ચે પણ સુલેહશાંતિ જળવાઈ રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એક્રોનથી છેક ગાથ સુધી જે નગરો પલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લઈ લીધાં હતાં, તે ઇઝરાયલના હાથમાં પાછાં આવ્યાં; અને તેઓની સરહદ ઇઝરાયલે પલિસ્તીઓના હાથમાંથી છોડાવી. અને ઇઝરાયલીઓ તથા અમોરીઓની વચ્ચે સુલેહ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 એક્રોનથી ગાથ સુધીનાં જે સર્વ શહેરો પલિસ્તીઓએ લઈ લીધાં હતાં તે ઇઝરાયલને પાછાં મળ્યાં અને એમ ઇઝરાયલનો બધો પ્રદેશ પાછો મળ્યો. ઇઝરાયલીઓ અને અમોરીઓ વચ્ચે પણ શાંતિ હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જે નગરો પલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લીધાં હતાં, ઇઝરાયલના હાથમાં પાછાં આવ્યાં, એક્રોનથી છેક ગાથ સુધી તેઓની હદ ઇઝરાયલે પલિસ્તીઓના હાથમાંથી લઈ લીધી. અને ત્યાં ઇઝરાયલીઓ તથા અમોરીઓ વચ્ચે મન-મેળ હતો. Viz kapitola |