૧ શમુએલ 7:1 - પવિત્ર બાઈબલ1 એટલે કિર્યાથ-યઆરીમના લોકો આવીને યહોવાનો પવિત્રકોશ લઈ ગયા. તેઓ તેને ટેકરી ઉપર આવેલા અબીનાદાબને ઘેર લઈ ગયા. અને તેમણે તેના પુત્ર એલઆઝારની એની સંભાળ રાખવા નિમણૂક કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને કિર્યાથ-યારીમના માણસો ત્યાં ગયા, ને યહોવાનો કોશ લઈ જઈને પર્વત પર અબીનાદાબનું ઘર હતું તેમાં તેઓએ તે મૂક્યો, ને તેના દીકરા એલાઝારને યહોવાના કોશની સંભાળ રાખવાને પ્રતિષ્ઠિત કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 તેથી કિર્યાથયારીમમાં લોકો પ્રભુની કરારપેટી મેળવીને તેને અબિનાદાબના ટેકરી પરના ઘરમાં લઈ ગયા અને તેની સંભાળ અર્થે તેમણે તેના પુત્ર એલાઝારની પ્રતિષ્ઠા કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 કિર્યાથ-યારીમના માણસો આવ્યા, તેઓ ઈશ્વરનો કોશ લઈ, પર્વત ઉપર અબીનાદાબના ઘરમાં લાવ્યા, તેઓએ તેના દીકરા એલાઝારને ઈશ્વરના કોશની સંભાળ રાખવાને અભિષિક્ત કર્યો. Viz kapitola |