૧ શમુએલ 6:8 - પવિત્ર બાઈબલ8 પછી પવિત્ર કોશને ગાડા ઉપર મૂકો. કોશની બાજુની થેલીમાં સોનાનાં નમૂનાઓ મુકો. સોનાનાં નમૂનાઓ તમાંરા પાપોને માંફ કરવા માંટે દેવને ભેટ છે. પછી ગાડાને સીધું તેના રસ્તે મોકલો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પછી યહોવાનો કોશ લઈને તે ગાડા ઉપર મૂકો; અને જે સોનાના દાગીના તમે દોષાર્થાર્પણ તરીકે તેમની પ્રત્યે મોકલો છો, તેઓને તેની બાજુએ એક દાબડામાં મૂકો, અને તેને જવા દો કે, તે જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પ્રભુની કરારપેટી લઈને તેને ગાડામાં મૂકો અને તેની નજીક એક પેટીમાં તમારા ગુનાની કિંમત ચૂકવવા માટે મોકલવાના સોનાના નમૂના મૂકો. ગાડું ચલાવો. પછી ગાડું એની મેળે જ્યાં જાય ત્યાં જવા દો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી ઈશ્વરનો કોશ લઈને તે ગાડા ઉપર મૂકો. જે સોનાના દાગીના તમે દોષાર્થાર્પણ તરીકે તેની પ્રત્યે મોકલો છો તેઓને તેની બાજુએ એક ડબ્બામાં મૂકો અને તેને વિદાય કરો કે પોતાના રસ્તે જાય. Viz kapitola |