૧ શમુએલ 6:5 - પવિત્ર બાઈબલ5 ઉંદરો દેશનો નાશ કરી રહ્યાં હતા, અને લોકો પણ ગુમડાંથી હેરાન થયા. તેથી ઉંદરના પાંચ સોનાના નમૂના અને ગુમડાં ના પાંચ સોનાના નમૂના બનાવો અને ઇસ્રાએલના દેવને તેમની પ્રશંસામાં અર્પણ કરો. જેથી દેવ તમને તમાંરા દેવોને અને તમાંરી ભૂમિને સજા કરવાનું બંધ કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 માટે તમે તમારી ગાંઠોની પ્રતિમા બનાવો, ને તમારા જે ઉંદરો દેશમાં રંજાડ કરે છે તેઓની પણ પ્રતિમા બનાવો. અને ઇઝરાયલના ઈશ્વરને મહિમા આપો. કદાચ તમારા પરથી, તમરા દેવો પરથી, ને તમારા દેશ પરથી તે પોતાનો હાથ હલકો કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તમારા દેશને રંજાડનાર ગાંઠો અને ઉંદરોના નમૂના બનાવો અને એમ ઇઝરાયલના ઈશ્વરને સન્માન આપો. કદાચ તે તમને, તમારા દેવોને અને તમારા દેશને શિક્ષા કરવાનું બંધ કરે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 માટે તમારી ગાંઠોની અને તમારા ઉંદરો જે દેશમાં રંજાડ કરે છે, તેઓની પ્રતિમા બનાવીને ઇઝરાયલનાં ઈશ્વરને મહિમા આપો. કદાચ તે પોતાનો હાથ તમારા ઉપરથી, તમારા દેવો ઉપરથી અને દેશ પરથી ઉઠાવી લે. Viz kapitola |