૧ શમુએલ 6:21 - પવિત્ર બાઈબલ21 તેમણે કિર્યાથ-યઆરીમ લોકોને સંદેશો મોકલ્યો કે, “પલિસ્તીઓએ યહોવાનો પવિત્રકોશ પાછો સોંપી દીધો છે. તમે નીચે ઊતરીને તે તમાંરે ત્યાં લઈ જાઓ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પછી તેઓએ કિર્યાથ-યારીમના લોકો પાસે સંદેશિયા મોકલીને કહ્યું, “પલિસ્તીઓ યહોવાનો કોશ પાછો લાવ્યા છે. તમે નીચે ઊતરીને તે તમારે ત્યાં લઈ જાઓ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેમણે કિર્યાથયારીમના લોકો પાસે સંદેશકો માકલીને કહેવડાવ્યું, “પલિસ્તીઓએ પ્રભુની કરારપેટી પાછી મોકલી છે. આવીને લઈ જાઓ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેઓએ કિર્યાથ-યારીમના લોકો પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “પલિસ્તીઓ ઈશ્વરના કોશને પાછો લાવ્યા છે; તમે નીચે આવીને તે તમારે ત્યાં લઈ જાઓ.” Viz kapitola |