૧ શમુએલ 6:13 - પવિત્ર બાઈબલ13 તે વખતે બેથ-શેમેશના લોકો ખીણમાં, નીચાણમાં ઘઉં કાપતા હતા. એકાએક ઊંચું જોતાં જ પવિત્રકોશ તેમની નજરે પડ્યો, અને એને જોઈને તેઓ આનંદમાં આવી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 એ વખતે બેથ-શેમેશના માણસો નીચાણમાં ઘઉં કાપતા હતા; તેઓએ આંખો ઊંચી કરીને કોશ જોયો, ને તે જોઈને તેઓ આનંદ પામ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 બેથ શેમેશના લોકો ખીણ પ્રદેશમાં ઘઉં કાપતા હતા. અચાનક તેમણે નજર ઉઠાવીને જોયું તો કરારપેટી દેખાઈ અને એ જોઈને તેઓ ખૂબ જ આનંદમાં આવી ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હવે બેથ-શેમેશના લોકો ખીણમાં ઘઉં કાપતા હતા. તેઓએ પોતાની આંખો ઊંચી કરીને કોશ જોયો અને તેઓ આનંદ પામ્યા. Viz kapitola |