૧ શમુએલ 6:10 - પવિત્ર બાઈબલ10 પછી તે લોકોએ એ પ્રમાંણે કર્યુ. તેમણે બે દૂઝણી ગાયો લીધી અને તેમને ગાડાએ જોડી અને તેમનાં વાછરડાંને કોઢમાં પૂરી દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તે માણસોએ તેમ કર્યું; એટલે તેઓએ બે દૂઝણી ગાયો લઈને ગાડે જોડી, ને તેઓના વાછરડાને ઘરમાં બંધ કરી રાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેમણે કહ્યા મુજબ કર્યું. તેમણે બે દૂધ આપતી ગાયો લઈને તેમને ગાડા સાથે જોડી અને તેમના વાછરડાઓને ગમાણમાં પૂરી દીધા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તે માણસોએ તેમને જેમ કહ્યું હતું તેમ કર્યું; એટલે તેઓએ બે દુઝણી ગાયો લઈને, તેમને ગાડા સાથે જોડી અને તેમના વાછરડાને ઘરમાં બંધ રાખ્યા. Viz kapitola |