૧ શમુએલ 6:1 - પવિત્ર બાઈબલ1 યહોવાનો પવિત્રકોશ પલિસ્તીઓની ભૂમિમાં સાત મહિના હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહોવાનો કોશ પલિસ્તીઓના દેશમાં સાત મહિના રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 ઈશ્વરની કરારપેટી પલિસ્તીઓના દેશમાં સાત મહિના રહી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઈશ્વરનો કોશ પલિસ્તીઓના દેશમાં સાત મહિના રહ્યો. Viz kapitola |