Online Bible

- Reklamy -




૧ શમુએલ 4:14 - પવિત્ર બાઈબલ

14 તે સાંભળીને એલીએ પૂછયું, “આ ઘોંઘાટ શાનો છે?” પેલા મૅંણસે એકદમ એલી પાસે દોડી જઈને બધું કહી સંભળાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એલીએ તે પોકનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે પૂછ્યું, “આ ખળભળાટ તથા શોરબકોર કેમ થાય છે?” અને તે માણસે ઉતાવળથી આવીને એલીને ખબર આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 એ સાંભળીને એલીએ પૂછયું, “આ બધો શાનો શોરબકોર છે?” પેલો માણસ એલીને સમાચાર જણાવવા ઉતાવળે તેની પાસે ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જયારે એલીએ તે રુદનનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું,” આ શોરબકોર શાનો છે?” તે માણસે ઉતાવળથી આવીને એલીને જાણ કરી.

Viz kapitola kopírovat




૧ શમુએલ 4:14

Následuj nás:

Reklamy


Reklamy