Online Bible

- Reklamy -




૧ શમુએલ 4:13 - પવિત્ર બાઈબલ

13 જયારે તે આવી પહોંચ્યો ત્યારે એલી શહેરના દરવાજા પાસે બેઠો હતો અને યહોવાના કરારકોશની રાહ જોતો હતો. પવિત્ર કોશની સુરક્ષાની તેને ચિંતા હતી. યદ્ધભૂમિ પરથી આવેલા સંદેશવાહકે તેઓને દુ:ખદ સમાંચાર આપ્યા એટલે બધા લોકો જોરથી રડવા લાગ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે આવ્યો ત્યારે જુઓ, એલી રસ્તાની બાજુએ પોતાના આસન પર બેસીને રાહ જોતો હતો; કેમ કે ઈશ્વરના કોશ વિષે તેનું હદય થરથરતું હતું. જ્યારે તે માણસે નગરમાં આવીને ખબર કહી, ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 એલી રસ્તાની બાજુ પર પોતાના આસન પર બેસીને એકીટશે રાહ જોતો હતો. ઈશ્વરની કરારપેટી વિષે તે અતિ ચિંતાતુર હતો. માણસે નગરમાં આવીને સમાચાર આપ્યા અને બધાએ રડારોળ કરી મૂકી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે આવ્યો ત્યારે, એલી રસ્તાની કોરે આસન ઉપર બેસીને રાહ જોતો હતો કેમ કે તેનું હૃદય ઈશ્વરના કોશ વિષે ખૂબ જ ગભરાતું હતું. જયારે તે માણસે નગરમાં આવીને તે ખબર આપી, ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું.

Viz kapitola kopírovat




૧ શમુએલ 4:13

Následuj nás:

Reklamy


Reklamy