૧ શમુએલ 4:11 - પવિત્ર બાઈબલ11 દેવનો પવિત્રકોશ કબજે કરવામાં આવ્યો અને એલીના પુત્રો હોફની અને ફીનહાસ માંર્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 વળી ઈશ્વરનો કોશ [શત્રુઓના] હાથમાં ગયો, અને એલીના બે દીકરા હોફની અને ફીનહાસ માર્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ઈશ્વરની કરારપેટી ઉપાડી જવામાં આવી અને એલીના બે પુત્રો, હોફની અને ફિનહાસ માર્યા ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પલિસ્તીઓ ઈશ્વરનો કોશ લઈ ગયા તથા એલીના બે દીકરા, હોફની તથા ફીનહાસ, માર્યા ગયા. Viz kapitola |