૧ શમુએલ 31:8 - પવિત્ર બાઈબલ8 બીજે દિવસે પલિસ્તીઓ, મૃતદેહો પરથી વસ્રાદિ અલંકારો લૂંટી લેવા આવ્યા, ત્યારે તેમણે શાઉલને અને તેના ત્રણ પુત્રોને ગિલ્બોઆના ડુંગર પર મરેલા પડેલા જોયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 બીજે દિવસે એમ બન્યું કે પલિસ્તીઓ લાસો પરથી વસ્ત્રાદિ ઉતારી લેવા આવ્યા, ત્યારે શાઉલ તથા તેના ત્રણ દિકરાને તેઓએ ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 લડાઈને બીજે દિવસે પલિસ્તીઓ મૃતદેહ પરથી શસ્ત્રસરંજામ લૂંટી લેવા ગયા તો તેમણે ગિલ્બોઆ પર્વત પર શાઉલ તથા તેના ત્રણ પુત્રોના મૃતદેહ જોયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 બીજે દિવસે એમ થયું કે, જયારે પલિસ્તીઓ મૃતદેહો પરથી વસ્ત્રો અને અન્ય ચીજો ઉતારી લેવા આવ્યા, ત્યારે તેઓએ શાઉલને તથા તેના ત્રણ દીકરાઓને મૃતાવસ્થામાં ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા. Viz kapitola |